કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પુરુષોની 3000 મીટર સ્ટીપલચેજમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોના નામે છે ? મદનસિંઘ ગોપાલ સૈની અવિનાશ સાબલે ગુલઝારાસિંહ માન મદનસિંઘ ગોપાલ સૈની અવિનાશ સાબલે ગુલઝારાસિંહ માન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? ડિસ્ક થ્રો ભાલાફેંક (જેવીલીન થ્રો) હાઇજમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો ભાલાફેંક (જેવીલીન થ્રો) હાઇજમ્પ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. આપેલ તમામ વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. આપેલ તમામ વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સામાન્ય વીમા નિગમ (GIC Re)તેનું દુબઈ કાર્યાલયને બંધ કરીને ક્યા સ્થળે સ્થાનાંતરિત કરશે ? નવી દિલ્હી બેંગલુરુ GIFT સિટી મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ GIFT સિટી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે INS વિક્રાંત નામના વિમાનવાહક જહાજનું દરિયાઈ પરીક્ષણ શરૂ કર્યુ છે. તેનું કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ? અમેરિકા તે સ્વદેશી છે ફ્રાન્સ જર્મની અમેરિકા તે સ્વદેશી છે ફ્રાન્સ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજજવલા-2 યોજના ક્યા રાજ્યમાંથી લૉન્ચ કરશે ? મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP