સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી ₹ 30,000, ઉધાર વેચાણ ₹ 1,76,000, રોકડ વેચાણ ₹ 40,000, આખર સ્ટોક ₹ 15,000, શરૂઆતનો સ્ટોક ₹ 25,000 કાચા નફાનો દર પડતર પર 20% હોય તો ઉધાર ખરીદી કેટલી ગણાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સેવાના પુરવઠા માટેના વેરા ભરતિયાંની કેટલી નકલો બનાવવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 અને કુલ મિલકતો ₹ 25,00,000 છે તો કુલ મિલકતોનો ચલનદર શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉત્પાદન ક્ષમતા 75% એ 7,80,000 વેચાણ છે જો ઉત્પાદન ક્ષમતા 100% થી વધે તો વેચાણ મિતમાં 2% ઘટાડો થાય. તો 110% સપાટીનું વેચાણ શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અસામાન્ય બગાડનો ખર્ચ તેની પડતર કિંમતે ___ ખાતે લઈ જવાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયો ખર્ચ પરિવર્તનશીલ અંદાજપત્રથી સંબંધિત નથી.