સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹ 3,00,000 અને આખરની બાકી ₹ 3,60,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹ 40,000માં વેચ્યા અને નવાં રોકાણો ₹ 1,20,000માં ખરીધા હતાં. તો વર્ષ દરમિયાન રોકાણો વેચતાં કેટલી ખોટ ગઈ હશે ? ₹ 20,000 ₹ 40,000 ₹ 60,000 ₹ 50,000 ₹ 20,000 ₹ 40,000 ₹ 60,000 ₹ 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ જોગવાઈ નથી. ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘસારાની જોગવાઈ ઘાલખાધ અનામત વટાવ અનામતની જોગવાઈ ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘસારાની જોગવાઈ ઘાલખાધ અનામત વટાવ અનામતની જોગવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નકારાયેલી લેણીહૂંડીની અસર : ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેપારી વટાવ, રિબેટ વગેરે ખરીદીની પડતર ગણતી વખતે બાદ થાય છે ઉમેરાય છે મહત્વની પડતર છે ધ્યાનમાં લેવાય છે બાદ થાય છે ઉમેરાય છે મહત્વની પડતર છે ધ્યાનમાં લેવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાના પડતર ₹ 9,00,000 હતી જેમાં માલસામાન અને મજૂરીનું પ્રમાણ 2:1 હતું 20% અને 10% વધારો થયો તો મહેસૂલી ખર્ચ કેટલું ? ₹ 89,30,000 ₹ 10,50,000 ₹ 10,00,000 ₹ 8,10,20,000 ₹ 89,30,000 ₹ 10,50,000 ₹ 10,00,000 ₹ 8,10,20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોકનું પડતર કે કુલ કિંમતમાંથી જે ઓછું હોય તેના આધારે મૂલ્ય આંકવું એ ___ નું ઉદાહરણ છે. આપેલ પૈકી એક પણ નહીં અર્થપૂર્ણતાનો સિદ્ધાંત એકસૂત્રતાનો સિદ્ધાંત રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત આપેલ પૈકી એક પણ નહીં અર્થપૂર્ણતાનો સિદ્ધાંત એકસૂત્રતાનો સિદ્ધાંત રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP