Gujarat Police Constable Practice MCQ
કોઇ વ્યકિત સ્વબચાવ માટે કોઇ બીજી વ્યકિતને મારે છે ત્યારે તે બાબતનો IPC - 1860ના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?
Gujarat Police Constable Practice MCQ
દસ મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા એક મજૂરને એક કલાક થાય તો 30 મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા કેટલો સમય થાય ?