Gujarat Police Constable Practice MCQ અગરતલા ક્યા રાજ્યની રાજધાની છે ? નાગાલેન્ડ મણિપુર અસમ ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર અસમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. આપેલ પૈકી એક પણ નહીં કોઇ ફરક હોતો નથી લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે. લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. આપેલ પૈકી એક પણ નહીં કોઇ ફરક હોતો નથી લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઘરફોડ IPC - 1860 ની કઈ કલમ પ્રમાણે ગુનો બને છે ? 442 445 305 355 442 445 305 355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 42 32 52 22 42 32 52 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘કડાણા બંધ’ ___ નદી પર બાંધવામાં આવ્યો છે? મહી નર્મદા સાબરમતી તાપી મહી નર્મદા સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP