Gujarat Police Constable Practice MCQ કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? ઝિંક આયોડાઇડ કેલ્શિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઇડ સોડિયમ આયોડાઇડ ઝિંક આયોડાઇડ કેલ્શિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઇડ સોડિયમ આયોડાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઈ.સી.પી. - 1860ની કલમ-340માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે? ગુનાહિત બળ ઠગાઈ કરવી ગર્ભપાત કરાવવો ગેરકાયદેસર અટકાયત ગુનાહિત બળ ઠગાઈ કરવી ગર્ભપાત કરાવવો ગેરકાયદેસર અટકાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્યવાહીના કાયદામાં કલમ 2 માં નીચેનામાંથી ક્યુ અયોગ્ય છે ? કલમ-2C- કોગ્નીઝેબલ ગુનો કલમ-2K- મેટ્રોપોલિટન વિસ્તાર કલમ-2R- પોલિસ રિપોટ કલમ-2X- સમન્સ કલમ-2C- કોગ્નીઝેબલ ગુનો કલમ-2K- મેટ્રોપોલિટન વિસ્તાર કલમ-2R- પોલિસ રિપોટ કલમ-2X- સમન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈન્ડિયન પીનલકોડ-1860 મુજબ ભારતમાં થયેલ ગુનાની શિક્ષાની કલમ જણાવો. 5 2 3 4 5 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસીજર કોડ - 1973 મુજબ તપાસ કોણ કરી શકે છે ? મેજીસ્ટ્રેટ મેજીસ્ટ્રેટ દ્વારા નિયુકત કરેલ વ્યકિત આપેલ તમામ પોલીસ અધિકારી મેજીસ્ટ્રેટ મેજીસ્ટ્રેટ દ્વારા નિયુકત કરેલ વ્યકિત આપેલ તમામ પોલીસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP