Gujarat Police Constable Practice MCQ
આત્મહત્યા તથા દહેજ મૃત્યુના કેસોમાં સાબિતીનો બોજો કોને શિરે નાખવામાં આવે છે ?

આરોપીયો
નજરે જોનાર વ્યક્તિએ
ફરીયાદીના સગા
ઘટના સ્થળના પાડોશીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યૂટરને એકસરખો વીજપ્રવાહ પુરો પાડતુ સાધન કયુ છે ?

યુ.પી.એસ.
પોર્ટ્સ
સી.પી.યુ.
મોનિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હોદ્દાની રૂએ નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે ?

વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાજયપાલ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP