Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ?

વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.
વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો.
તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી.
તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વિરોધી સાક્ષીને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

હોસ્ટાઇલ સાક્ષી
હિસ્ટી સાક્ષી
હેસ્ટસ સાક્ષી
મેન્ટરસ સાક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
યોગ્ય જોડ જોડો.
(1) દેના બેંક
(2) વિજ્યા બેંક
(૩) બેંક ઓફ બરોડા
(4) ICICI બેંક
(A) સંદીપબક્ષી
(B) શ્રીકરનમ શેખર
(C) શંકરનારાયણ
(D) પી. એન.જય કુમાર

1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નોન-કોગ્નીઝેબલ ગુનો એટલે શું ?

જામીનપાત્ર
પોલીસ અધીકારી બહારનો
અધિકાર યુક્ત ગુનો
બિનજામીનપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડેલહાઉસીની ખાલસા નીતિમાં સૌપ્રથમ કયુ રાજ્ય ખાલસા થયું હતું ?

લાહોર
ઝાંસી
સતારા
મૈસુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચિત્તોડની કઈ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી ?

રાણી કર્ણાવતી
રાણી રૂપવતી
એક પણ નહી
રાણી ધારાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP