Gujarat Police Constable Practice MCQ
ગુજરાતની સાક્ષર નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વલ્લભવિદ્યાનગર
ભાવનગર
ગાંધીનગર
નડિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પ્રાચીન સાતવાહન સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું?

આંધ્ર
કર્ણાટક
પંજાબ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં સૌપ્રથમ સુર્યોદય કયા જિલ્લામાં થાય છે ?

છોટા ઉદેપુર
સાબરકાંઠા
દાહોદ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સમન્સ કેસમાં આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે નીચેના પૈકી કઈ કાર્યવાહી થાય ?

તેને ગુનો કબુલ છે કે કેમ તે પુછવામાં આવે છે
ઉપર જણાવેલ તમામ કાર્યવાહી કરવામાં આવે
તે કોઈ પુરાવો આપવા માંગે છે કેમ તે તેને પુછવામાં આવે છે
જે ગુનાનો આરોપ હોય તે તેને જણાવવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સંગીતના વાજિંત્રોમાં તબલાં અને સિતારની શોધ કરવાનું માન કોને ફાળે જાય છે ?

અમીર ખુસરો
બહરોજ
મુહમ્મદ યંગી
હમીદ રાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP