Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

જહોન બી. વોટસન
અબ્રાહમ મેસ્લો
હિલગાર્ડ અને એટકિન્સન
કોલહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સ્મૃતિ શબ્દ કઇ ભાષા પરથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે ?

ઉર્દૂ
લેટિન
ગ્રીક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હોદ્દાની રૂએ નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે ?

રાજયપાલ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP