કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ' ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ? ઈન્ડોનેશિયા વિયેતનામ બ્રુનેઇ લાઓસ ઈન્ડોનેશિયા વિયેતનામ બ્રુનેઇ લાઓસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને રૂ.900 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે ? બાયોટેકનોલોજી વિભાગ મેડિકલ વિભાગ ટેકનોલોજી વિભાગ નાણા વિભાગ બાયોટેકનોલોજી વિભાગ મેડિકલ વિભાગ ટેકનોલોજી વિભાગ નાણા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગ્રીન વેક્સિન' ઉત્પાદન કરનારી વિશ્વની પ્રથમ કંપની કઈ બનશે ? જોન્સન & જોન્સન ફાઈઝર સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ઝાયડસ કેડિલા જોન્સન & જોન્સન ફાઈઝર સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ઝાયડસ કેડિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રેડિયો ટેલિસ્કોપને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો આપવામાં આવ્યો હતો ? ઊટી રેડિયો ટેલિસ્કોપ કુનમિગ રેડિયો ટેલિસ્કોપ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી ઊટી રેડિયો ટેલિસ્કોપ કુનમિગ રેડિયો ટેલિસ્કોપ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) QRSAMનું પૂરું નામ શું છે ? Quick Reaction Surface to Air Missile Quick Restart Surface to Air Missile Quick Reply Surface to Air Missile Quick Response Surface to Air Missile Quick Reaction Surface to Air Missile Quick Restart Surface to Air Missile Quick Reply Surface to Air Missile Quick Response Surface to Air Missile ANSWER DOWNLOAD GUJARATI MCQ APP