Gujarat Police Constable Practice MCQ રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદથી કરવામાં આવે છે? રાજ્ય સેવા મંડળ રાજ્ય જાહેર સેવા આયોગ સંઘ જાહેર સેવા આયોગ રાજ્ય સેવા સમિતિ રાજ્ય સેવા મંડળ રાજ્ય જાહેર સેવા આયોગ સંઘ જાહેર સેવા આયોગ રાજ્ય સેવા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગીરના સિંહોને કયા દેશમાંથી વેકિસન (રસી) મંગાવીને આપવામાં આવી છે ? ટાન્ઝાનિયા અમેરિકા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા ટાન્ઝાનિયા અમેરિકા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી. - 1860 ની કલમ 304-ક હેઠળ કયો ગુનો બને છે ? ગુનાઇત મનુષ્યવધ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું આપેલ પૈકી એક પણ નહીં આપઘાતનું દુષ્પ્રેરણ ગુનાઇત મનુષ્યવધ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું આપેલ પૈકી એક પણ નહીં આપઘાતનું દુષ્પ્રેરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જાહેર ત્રાસદાયક કૃત્યની વ્યાખ્યા IPC - 1860 ની કઇ કલમ હેઠળ આપેલ છે ? 269 272 270 268 269 272 270 268 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વર્ષ 2018ના ભૌતિક શાસ્ત્ર (Physics)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? શ્રી આર્થર એશ્મિન (અમેરિકા) શ્રીમતી ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા) શ્રી જેમ્સ પી. એલિસન (અમેરિકા) શ્રી ગેરાર્ડ મોરો (ફ્રાન્સ) શ્રી આર્થર એશ્મિન (અમેરિકા) શ્રીમતી ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા) શ્રી જેમ્સ પી. એલિસન (અમેરિકા) શ્રી ગેરાર્ડ મોરો (ફ્રાન્સ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી. - 1860 મુજબ -(1) કલમ-395 : ધાડની સજા(2) કલમ-307 : ખૂનની કોશીશની સજા(3) કલમ-379 : ચોરીની સજા (4) કલમ-302 : ખૂનની સજા 1 અને 2 સાચા તમામ સાચા છે. 1, 2, 3 સાચા ફક્ત 1 સાચું 1 અને 2 સાચા તમામ સાચા છે. 1, 2, 3 સાચા ફક્ત 1 સાચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP