Gujarat Police Constable Practice MCQ
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી ?

કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય
કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય
ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય
કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે?

આપેલ પૈકી એક પણ નહીં
તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે
માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઈન્ટીંગ માટે
તેની અઆગવી ચિત્રકળા શૈલી માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સ્મૃતિ શબ્દ કઇ ભાષા પરથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે ?

આપેલ તમામ
લેટિન
ગ્રીક
ઉર્દૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ?

ભારતીય સંસદે પસાર કરેલ છે.
ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે.
આપેલ પૈકી એક પણ નહીં
બ્રિટિશ સંસદે પસાર કરેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP