Gujarat Police Constable Practice MCQ
જન્મટીપ અથવા બીજી કેદની શિક્ષાના પાત્રને ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા IPC ની કઈ કલમ હેઠળ થાય છે ?

510
508
511
509

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અમૃતવર્ષિણી વાવ અમદાવાદ ક્યા વિસ્તારમાં આવેલી છે ?

લાલ દરવાજા
બાપુનગર
પાંચ કૂવા દરવાજા
ગીતા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP