Gujarat Police Constable Practice MCQ બખેડાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 2 મહિના સુધીની કેદ અથવા 200 દંડ અથવા બંને 4 મહિના સુધીની કેદ અથવા 400 દંડ અથવા બંને 1 મહિના સુધીની કેદ અથવા 100 દંડ અથવા બંને 3 મહિના સુધીની કેદ અથવા 300 દંડ અથવા બંને 2 મહિના સુધીની કેદ અથવા 200 દંડ અથવા બંને 4 મહિના સુધીની કેદ અથવા 400 દંડ અથવા બંને 1 મહિના સુધીની કેદ અથવા 100 દંડ અથવા બંને 3 મહિના સુધીની કેદ અથવા 300 દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ? વિનેગરમાં લીંબુમાં આમલીમાં નારંગીમાં વિનેગરમાં લીંબુમાં આમલીમાં નારંગીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચે આપેલ વિટામીનો અને તેની ઉણપથી થતા રોગોની સુયોગ્ય જોડ બનાવો.(1) વિટામીન એ (2) વિટામીન બી(3) વિટામીન સી (4) વિટામીન ડી (A) સુક્તાન (B) સ્કર્વી (C) બેરીબેરી (D) રતાંધળાપણુ 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વેબસાઇટના એફ્રેસ લખતા સૌથી પહેલા ક્યો પ્રોટોકોલ વપરાય છે ? HTTP FTP URLTP WTP HTTP FTP URLTP WTP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહાવ્યથાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવી છે ? આઈપીસી - 323 આઈપીસી - 322 આઈપીસી - 320 આઈપીસી - 321 આઈપીસી - 323 આઈપીસી - 322 આઈપીસી - 320 આઈપીસી - 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP