Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ? ભારતીય સંસદે પસાર કરેલ છે. ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે. બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. આપેલ પૈકી એક પણ નહીં ભારતીય સંસદે પસાર કરેલ છે. ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે. બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા 1860ના પ્રકરણ - 6 માં નીચેની કઇ કલમ સમાવિષ્ટ છે ? કલમ 121 થી 131 કલમ 121 થી 130 કલમ 121 થી 129 કલમ 121 થી 140 કલમ 121 થી 131 કલમ 121 થી 130 કલમ 121 થી 129 કલમ 121 થી 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તમે ઉતર તરફ જઇ જમણે વળી પછી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો હવે તમે કઇ દિશામાં છો ? ઉત્તર પૂર્વે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વે દક્ષિણ પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો કોઈ બાળક ગુનો કરે તો ભારતીય દંડસંહિતા 1860 મુજબ કઇ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ? 6વર્ષ 7વર્ષ 8વર્ષ 5વર્ષ 6વર્ષ 7વર્ષ 8વર્ષ 5વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ન્યાયા પ્રણાલીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા કથન સત્ય છે ? આપેલ બંને ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય અંતિમ અપીલીય ન્યાયાલય છે. આપેલ પૈકી કોઈ નહીં લોક અદાલતમાં આપવામાં આવેલા ચુકાદાને અન્યત્ર પડકારી શકાય છે. આપેલ બંને ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય અંતિમ અપીલીય ન્યાયાલય છે. આપેલ પૈકી કોઈ નહીં લોક અદાલતમાં આપવામાં આવેલા ચુકાદાને અન્યત્ર પડકારી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે ગુજરાતમાં કોની અધ્યક્ષતામાં રાજયક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી નિતીનભાઇ પટેલ શ્રી ઓ.પી.કોહલી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી નિતીનભાઇ પટેલ શ્રી ઓ.પી.કોહલી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી શ્રી વિજયભાઈ રૂપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP