Gujarat Police Constable Practice MCQ ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યૂટરમાં કઈ જગ્યાએ થાય છે? C:/ડ્રાઈવ રિસાઈકલ બિન વિન્ડોઝ એક્સ્પ્લોરર માય કમ્પ્યુટર C:/ડ્રાઈવ રિસાઈકલ બિન વિન્ડોઝ એક્સ્પ્લોરર માય કમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 માં નીચેનામાંથી કઇ સજાની જોગવાઈ નથી ? સામાજિક સેવા રોકડ દંડ આજીવન કેદ મોતની સજા સામાજિક સેવા રોકડ દંડ આજીવન કેદ મોતની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ત્રણ સંખ્યાઓ નું પ્રમાણ 3 : 4 : 6 છે અને તે સંખ્યાઓ નો ગુણાકાર 1944 છે. આ સંખ્યાઓ માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 10 18 12 6 10 18 12 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નિઝર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ તાપી રાજકોટ પાટણ ભરૂચ તાપી રાજકોટ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નોન-કોગ્નીઝેબલ ગુનો એટલે શું ? અધિકાર યુક્ત ગુનો પોલીસ અધીકારી બહારનો બિનજામીનપાત્ર જામીનપાત્ર અધિકાર યુક્ત ગુનો પોલીસ અધીકારી બહારનો બિનજામીનપાત્ર જામીનપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ? ભીમદેવ વનરાજ ભૂવડ જયકિશોર ભીમદેવ વનરાજ ભૂવડ જયકિશોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP