Gujarat Police Constable Practice MCQ
એવું કૃત્ય કે જેનાથી વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા અશક્તિ ઉપજે તો તેને શું કહે છે ?

વ્યથા
બંને
આપેલ પૈકી એક પણ નહીં
મહાવ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 મુજબ કોઇ વ્યકિત 15 વર્ષથી ઓછા વયની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે ?

બળાત્કારનો ગુનો બને છે.
કોઇ ગુનો બનતો નથી.
વ્યભિચારનો ગુનો બને છે
છેડતીનો ગુનો બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઇ આપવામાં આવી છે ?

આપેલ તમામ
જન્મ છૂપાવવો
ઠગ હોવું
ગર્ભપાત કરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP