Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં હવામાન સંબંધી સેવાઓ કયા વર્ષથી શરૂ થઈ હતી ? ઈ.સ.1877 ઈ.સ.1875 ઈ.સ.1876 ઈ.સ.1878 ઈ.સ.1877 ઈ.સ.1875 ઈ.સ.1876 ઈ.સ.1878 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘શબ્દ સૃષ્ટિ’ કઈ સંસ્થાનું મુખપત્ર છે? પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા શબ્દલોક ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા શબ્દલોક ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એવીડન્સ એક્ટ-1872ની કઈ કલમમાં ‘આકસ્મિક’ અને ‘ઈરાદાપૂર્વક’ શબ્દ પ્રયોગ થયો છે ? 12 20 15 18 12 20 15 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે? કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો-એહમદશાહ ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો-એહમદશાહ ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ગુનાહિત ધમકીને લગતી કલમો કઇ છે ? 507 506(2) આપેલ તમામ 506(1) 507 506(2) આપેલ તમામ 506(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીસાનું પ્રમુખ ઉત્પાદક રાજ્ય કયું છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP