Gujarat Police Constable Practice MCQ Part - 2 ઓળખ પરેડ પુરાવાના કાયદાની કઈ કલમ મુજબ સુસંગત છે ? કલમ 27 કલમ 9 કલમ 17 કલમ 11 કલમ 27 કલમ 9 કલમ 17 કલમ 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે ? 8 મહિના 2 મહિના 6 મહિના 3 મહિના 8 મહિના 2 મહિના 6 મહિના 3 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કલમ - 205 માં શેના લગતી જોગવાઈ કરવામાં આવેલ છે? વકીલને હાજર રહેવામાંથી મુક્તિ ફરિયાદીને હાજર થવામાંથી મુક્તિ આરોપીને હાજર રહેવામાંથી મુક્તિ આરોપી સામે વોરંટ કાઢવાની સત્તા વકીલને હાજર રહેવામાંથી મુક્તિ ફરિયાદીને હાજર થવામાંથી મુક્તિ આરોપીને હાજર રહેવામાંથી મુક્તિ આરોપી સામે વોરંટ કાઢવાની સત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દસ અક્ષરનું સાઈનબોર્ડ નીચેનામાંથી કયાંથી મળ્યું છે ? હડપ્પા ધોળાવીરા કાલીબંગા મોહેં–જો–દંડો હડપ્પા ધોળાવીરા કાલીબંગા મોહેં–જો–દંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના ક્યા જિલ્લામાં ઇસબગુલનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ? બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે ? મૌર્યકાળ મૈત્રકકાળ અનુમૈત્રક ગુપ્તકાળ મૌર્યકાળ મૈત્રકકાળ અનુમૈત્રક ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP