Gujarat Police Constable Practice MCQ Part - 2 અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ? અકબર બૈરામખાન અમીર ખુશરો સુલતાન અહેમદશાહ અકબર બૈરામખાન અમીર ખુશરો સુલતાન અહેમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.(1) મહાત્મા ગાંધી (2) મોરારજીભાઇ દેસાઇ (3) ડો.બાબાસાહેબ આંબેડકર (4) લાલબહાદુર શાસ્ત્રી(A) વિજઘાટ (દિલ્હી) (B) રાજઘાટ (દિલ્હી) (C) અભયઘાટ (અમદાવાદ) (D) ચૈત્યભૂમિ (મુંબઇ) 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-D, 4-A 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હુમલો કયા વિરુદ્ધનો ગુનો છે ? જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો આપેલ તમામ મનુષ્ય શરીર વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો આપેલ તમામ મનુષ્ય શરીર વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત કબીરના ગુરુ કોણ હતા ? શેખ સલીમ ચિસ્તી રામાનંદ અમીર ખુશરો રામાનુજાચાર્ય શેખ સલીમ ચિસ્તી રામાનંદ અમીર ખુશરો રામાનુજાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દર વર્ષે કયા દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 6 ઓગષ્ટ 11 ઓગષ્ટ 9 ઓગષ્ટ 8 ઓગષ્ટ 6 ઓગષ્ટ 11 ઓગષ્ટ 9 ઓગષ્ટ 8 ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 7 મી એપ્રિલ 7 મી જુલાઇ 7 મી જૂન 7 મી મે 7 મી એપ્રિલ 7 મી જુલાઇ 7 મી જૂન 7 મી મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP