Gujarat Police Constable Practice MCQ
ઇન્ડિયન પીલન કોડ - 1860 ની કલમ - 307માં નીચેનામાંથી કઇ સજાની જોગવાઇ કરવામાં આવેલ નથી ?

10 વર્ષ
આપેલ તમામ
આજીવન કેદ
દેહાન્ત દંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કોને ગુનો કહેવાય ?

અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય
ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય
ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઘડિયાળમાં છ વાગ્યા છે જો મિનિટનો કાંટો ઇશાન દિશામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે ?

ઈશાન
અગ્નિ
વાયવ્ય
નૈઋત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP