Gujarat Police Constable Practice MCQ Part - 2
ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું?

દાદાભાઈ નવરોજીએ
મહાત્મા ગાંધીજીએ
અલીભાઈઓએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પદ કોણ સંભાળે છે ?

લોકસભા અધ્યક્ષ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 125 હેઠળ કોણ ભરણપોષણનો દાવો માંગી શકે ?

પત્ની
બાળકો
આપેલ તમામ
માતાપિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP