Gujarat Police Constable Practice MCQ Part - 2 સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાતા ઈન્ટરનેટ ઈ-મેઈલ અથવા કોઈપણ સ્વરૂપના ઈલેક્ટ્રોનિક વ્યવહારનું નિયમન કરે તેવા શખ્સ સામે ફોજદારી ધારામાં કઈ કલમહેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે? કલમ - 354 - (1) કલમ - 354-ડી (1)ના ખંડ (2) કલમ - 354 - ડી (1) કલમ - 354 - ડી કલમ - 354 - (1) કલમ - 354-ડી (1)ના ખંડ (2) કલમ - 354 - ડી (1) કલમ - 354 - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ મળ્યું હતું ? ખેડા બોરસદ દાંડી બારડોલી ખેડા બોરસદ દાંડી બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર-2018 હેઠળ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો ? મહેશ ભટ્ટ રાજેશ વર્મા વિનોદ ખન્ના રાકેશ રોશન મહેશ ભટ્ટ રાજેશ વર્મા વિનોદ ખન્ના રાકેશ રોશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોને સૌથી પ્રાચીન આધ કાયદા સંગ્રહ ગણવામા આવે છે ? મનુસ્મૃતિ વિષ્ણુપુરાણ મત્સ્ય પુરાણ ગરૂડ પુરાણ મનુસ્મૃતિ વિષ્ણુપુરાણ મત્સ્ય પુરાણ ગરૂડ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બરફનું ગલનબિંદુ કેટલું છે? 80° સે. 10° સે. 0° સે. 100° સે. 80° સે. 10° સે. 0° સે. 100° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક) 2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો) 1, 2 2, 3 1 1, 4 1, 2 2, 3 1 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP