Gujarat Police Constable Practice MCQ Part - 2
જમ્મુ-કાશ્મીર રાજ્યમાં મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ રાજીનામુ આપવું પડ્યું, તે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે ?

રાષ્ટ્રીય નેશનલ કોંગ્રેસ (INC)
પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)
જમ્મુ-કાશ્મીર લોક પાર્ટી (JLP)
નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (NDP)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પુરાવા અધિનિયમ હેઠળ ફરી ગયેલા સાક્ષી અંગેની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવેલી છે ?

કલમ -151
કલમ -153
કલમ -152
કલમ -154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

10 કિમી
8 કિમી
9 કિમી
12 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર ક્યું છે ?

નંદા દેવી
K2 અથવા ગોડવીન ઓસ્ટીન
કાંચનજંગા
એવરેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મોગલ બાદશાહ અકબરના સમયમાં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પધ્ધતિ અમલમાં મૂકી હતી ?

તાનસેન
ટોડરમલ
બીરબલ
અબુલ ફઝલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP