ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? ચિલ્લડ દમચોક મુઝફરાબાદ મીરપુર ચિલ્લડ દમચોક મુઝફરાબાદ મીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે ? 6 7 8 5 6 7 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પ્રખ્યાત રોક ગાર્ડન ક્યા શહેરમાં આવેલું છે ? લખનૌ ચંદીગઢ જયપુર સીમલા લખનૌ ચંદીગઢ જયપુર સીમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ? એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રદેશિક વિવાદ કોની સાથે છે ? બાંગ્લાદેશ ભૂતાન મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ ભૂતાન મ્યાનમાર નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે ? પેરિયાર દચિગામ મદુમલાઈ માનસ પેરિયાર દચિગામ મદુમલાઈ માનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP