કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોંચ કરવામાં આવેલા ટોર્પીડો વરૂણાસ્ત્રનું વજન કેટલું છે ? 150kg 1700kg 1200kg 1500kg 150kg 1700kg 1200kg 1500kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ? દુર્ગાપુર આસનસોલ સિલિગુડી કોલકાતા દુર્ગાપુર આસનસોલ સિલિગુડી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં 'હર ઘર નલ યોજના' શરૂ કરી ? ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ? તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ની રાષ્ટ્રીય નૌસેના દિવસની થીમ કઈ હતી ? Indian Navy ready to combat, credible and cohesive Indian Navy fight ready, credible and cohesive Indian Navy combat ready, credible and cohesive Indian Navy ready to fight, credible and cohesive Indian Navy ready to combat, credible and cohesive Indian Navy fight ready, credible and cohesive Indian Navy combat ready, credible and cohesive Indian Navy ready to fight, credible and cohesive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લદાખના ત્સો કાર વેટલેન્ડ કોમ્પલેક્ષને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો, તે લદાખની ___ અને ભારતની ___ રામસર સાઈટ છે. બીજી, 41મી પહેલી, 41મી બીજી, 42મી પહેલી, 42મી બીજી, 41મી પહેલી, 41મી બીજી, 42મી પહેલી, 42મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP