Gujarat Police Constable Practice MCQ Part - 2
મહેમદાવાદનો ભમ્મરીયો કૂવો કોણે બંધાવ્યો હતો ?

રાણી રૂપમતી
મહમદ બેગડો
મીનળદેવી
રા'ખેંગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈબોલા (Ebola) શું છે?

અમેરિકાનું એક શહેર
પ્રખ્યાત એથલેટ
રોગચાળો પ્રસરાવતો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નીપજાવે છે
એમેઝોન જંગલોમાં વસતું એક પ્રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો.
(P) કિશનસિંહ ચાવડા
(Q)જયશંકર સુંદરી
(R)ચુનિલાલ મડિયા
(S) કાકા કાલેલકર
(1) અમાસના તારા
(2) થોડા આંસુ થોડા ફૂલ
(3) હિમાલયનો પ્રવાસ
(4) લીલુડી ધરતી

P - 4, Q - 1, R - 3, S - 2
P - 1, Q - 2, R - 4, S - 3
P - 1, Q - 3, R - 2, S - 4
P - 3, Q - 4, R - 1, S - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કયો દેશ ‘સયુંકત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠન’ના સભ્યપદમાંથી બહાર નીકળી ગયું ?

ઈરાન
અમેરિકા
ઇંગ્લેન્ડ
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના પુરાતત્ત્વ વિશેનું પહેલું પુસ્તક ‘Archaeology of Gujarat’ના લેખક કોણ છે?

રમેશ જમીનદાર
હિરાનંદ શાસ્ત્રી
હસમુખ સાંકળીયા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP