કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 નવેમ્બર 26 નવેમ્બર 27 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 26 નવેમ્બર 27 નવેમ્બર 25 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આસિયાન દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? ચીન મ્યાનમાર મલેશિયા ઈન્ડોનેશિયા ચીન મ્યાનમાર મલેશિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે. GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે. ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી. ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે. GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે. ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ભારતે શાહતૂત ડેમ બનાવવાની જાહેરાત કરી હતી ? અફઘાનિસ્તાન માલદીવ મ્યાનમાર નેપાળ અફઘાનિસ્તાન માલદીવ મ્યાનમાર નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવી ક્વાર્ટરલી રીટર્ન એન્ડ મંથલી પેમેન્ટ સ્કીમ(QRMP) અંતર્ગત કરદાતાઓએ આખા વર્ષમાં કેટલા રિટર્ન ફાઇલ કરવાના રહેશે ? 4 12 6 3 4 12 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બનેલી 'મહાસંયુગ્મન' (ગ્રેટ કન્જન્કશન) ખગોળીય ઘટનામાં કયા બે ગ્રહો અત્યંત નજીક આવ્યા હતા ? ગુરુ અને શનિ મંગળ અને ગુરુ શુક્ર અને પૃથ્વી બુધ અને શુક્ર ગુરુ અને શનિ મંગળ અને ગુરુ શુક્ર અને પૃથ્વી બુધ અને શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP