Gujarat Police Constable Practice MCQ Part - 2
વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ?

સખત પાણી
નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ
નરમ પાણી
નરમ પાણી પણ નહી અને સખત પાણી પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સીઆર.પી.સી.-1973 ની કલમ-167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય ?

15 દિવસ
17 દિવસ
8 દિવસ
9 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે?

મહાકાવ્ય
ઈતિહાસ
નવલકથા
જીવન ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP