Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી ભદ્રનો કિલ્લો-એહમદશાહ કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી ભદ્રનો કિલ્લો-એહમદશાહ કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સરદાર સરોવર બંધની ઉંચાઈ કેટલા મીટર કરવામાં આવી છે ? 130 મીટર 127 મીટર 121 મીટર 138 મીટર 130 મીટર 127 મીટર 121 મીટર 138 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 125 હેઠળ કોણ ભરણપોષણનો દાવો માંગી શકે ? માતાપિતા બાળકો આપેલ તમામ પત્ની માતાપિતા બાળકો આપેલ તમામ પત્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે આપેલ તહેવારો અને તેની તિથી પૈકી કઈ જોડ અસંગત છે, તે જણાવો. જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ વસંતપંચમી - મહાસુદ પાંચમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ વસંતપંચમી - મહાસુદ પાંચમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું ? ખીલજી વંશ ગોહીલ વંશ ચાવડા વંશ વાઘેલા વંશ ખીલજી વંશ ગોહીલ વંશ ચાવડા વંશ વાઘેલા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગેરકાયદેસર મંડળમાં કેટલા માણસો હોવા જોઈએ ? ત્રણ બે પાંચ કે પાંચથી વધુ ચાર ત્રણ બે પાંચ કે પાંચથી વધુ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP