Gujarat Police Constable Practice MCQ Part - 2 સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતનાં‘માસ્ટર ઓફ રોસ્ટર’ કોને કહેવામાં આવે છે ? દેશના રાષ્ટ્રપતિ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં દેશના વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં હવામાન સંબંધી સેવાઓ કયા વર્ષથી શરૂ થઈ હતી ? ઈ.સ.1876 ઈ.સ.1877 ઈ.સ.1875 ઈ.સ.1878 ઈ.સ.1876 ઈ.સ.1877 ઈ.સ.1875 ઈ.સ.1878 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાતત્ત્વ સ્થળ 'પેઢામલી' કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર મહેસાણા અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર મહેસાણા અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ? FIR લેખિત કે મૌખિક હોઈ શકે FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે FIR લેખિત કે મૌખિક હોઈ શકે FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા પ્રકારના સૂક્ષ્મ જીવ સ્વયંપોષી છે ? ફૂગ વાઈરસ લીલ પ્રજીવ ફૂગ વાઈરસ લીલ પ્રજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગરબાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? દાહોદ ભાવનગર આણંદ મોરબી દાહોદ ભાવનગર આણંદ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP