કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' અથવા તો 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 25 નવેમ્બર 24 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) RCEPનું પૂરું નામ શું છે ? Regional Comprehensive Economic Partnership Reliable Comprehensive Economic Partnership Regular Comprehensive Economic Partnership Reorganize Comprehensive Economic Partnership Regional Comprehensive Economic Partnership Reliable Comprehensive Economic Partnership Regular Comprehensive Economic Partnership Reorganize Comprehensive Economic Partnership ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ' ની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કરી હતી ? 28 ઓગસ્ટ, 2019 29 સપ્ટેમ્બર, 2019 29 ઓગસ્ટ, 2019 28 સપ્ટેમ્બર, 2019 28 ઓગસ્ટ, 2019 29 સપ્ટેમ્બર, 2019 29 ઓગસ્ટ, 2019 28 સપ્ટેમ્બર, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફ્રેન્ચ ઓપન 2020માં પુરુષ ખેલાડીઓમાં કોણ વિજેતા બન્યું ? રાફેલ નડાલ નોવાક યોકોવિચ રોજર ફેડરર એન્ડી મરે રાફેલ નડાલ નોવાક યોકોવિચ રોજર ફેડરર એન્ડી મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે 'નર્ચરીંગ નેબરહૂડ ચેલેન્જ' ની શરૂઆત કરી ? માહિતી અને પ્રસારણ મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા મંત્રાલય 'સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ' શરૂ કરી ? જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP