Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
રાજસ્થાન
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ?

પીંગલી વૈકૈયા
અલ્લાદી ક્રિષ્નાસ્વામી અય્યર
એન. ગોપાલાસ્વામી અયંગર
એન. માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ?

શ્યાનતા
ફલોટેશનનો નિયમ
પૃષ્ઠ તણાવ
કેશાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વિજયનગર સામ્રાજ્યના સૌથી પ્રતાપી શાસક કોણ હતા ?

કૃષ્ણદેવરાય
કૃષ્ણકુમાર દેવદત્ત
પુષ્યગુપ્ત શૃંગ
સિંકદર સુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP