Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં ગોપી તળાવ કયાં આવેલ છે ? જૂનાગઢ આણંદ બેટ દ્વારકા અમદાવાદ જૂનાગઢ આણંદ બેટ દ્વારકા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈ.પી.કો.કલમ-376 ના ક્લોઝ (ખંડ) (1) હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાં આવેલી છે? 7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ 7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા 6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ 7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા 6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહી-ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? વાકળ ઝાલાવાડ ભાલ ચરોતર વાકળ ઝાલાવાડ ભાલ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાતત્ત્વ સ્થળ 'પેઢામલી' કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ મહેસાણા સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સ્વીકૃતિ સુસંગત ત્યારે બને છે, જ્યારે... પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે. દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે. દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય ફોજદારી ધારો - 1860ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં આપેલ છે, તેમાં નીચેની બાબત અંગે જોગવાઈ કરવામાં આવી છે. ગુનાહિત કાવતરું ગેરકાયદેસર બદલી સરકાર વિરૂદ્ધ ગુનાઓ મદદગારી ગુનાહિત કાવતરું ગેરકાયદેસર બદલી સરકાર વિરૂદ્ધ ગુનાઓ મદદગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP