Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરિયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ? માઝમ વાત્રક મહી મેશ્વો માઝમ વાત્રક મહી મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મોનો સેકેરાઈડ, ડાઈસેકેરાઈડ અને પોલી સેકેરાઈડ કયા ઘટક પદાર્થના પ્રકારો છે ? ચરબી કાર્બોહાઈડ્રેટ વિટામિન પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ વિટામિન પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી શુધ્ધ પાણી pH મુલ્ય કયુ છે ? 2.2-2.4 7.0 8.5 7.4 2.2-2.4 7.0 8.5 7.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 યોગ્ય જોડ જોડો ?(A) નારાયણ ધાટ (B) ચૈત્રભુમિ (C) મહાપ્રયાણ ઘાટ (D) મરીના બીચ (1) ચેન્નાઇ(2) મુંબઈ (3) પટના (4) અમદાવાદ A-1, B-2, C-3, D-4 A-4, B-2, C-3, D-1 D-1, C-2, B-3, A-4 A-1, B-3, C-2, D-4 A-1, B-2, C-3, D-4 A-4, B-2, C-3, D-1 D-1, C-2, B-3, A-4 A-1, B-3, C-2, D-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 7 મી એપ્રિલ 7 મી જુલાઇ 7 મી મે 7 મી જૂન 7 મી એપ્રિલ 7 મી જુલાઇ 7 મી મે 7 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે ? લોખંડનું કટાવવું મલાઈ ખાટી થઇ જવી પાણીનું થીજી જવું કોલસાનું બળવુ લોખંડનું કટાવવું મલાઈ ખાટી થઇ જવી પાણીનું થીજી જવું કોલસાનું બળવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP