Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે ? આપેલ તમામ પોલીસ સમક્ષનું નિવેદન મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન આરોપીની કબૂલાત આપેલ તમામ પોલીસ સમક્ષનું નિવેદન મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન આરોપીની કબૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૌખિક પુરાવા વિશેની કલમો કયાં પ્રકરણમાં આપવમાં આવી છે ? પ્રકરણ -1 પ્રકરણ -2 પ્રકરણ -4 પ્રકરણ -5 પ્રકરણ -1 પ્રકરણ -2 પ્રકરણ -4 પ્રકરણ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંસદીય શાસન પ્રણાલીમાં વાસ્તવિક સત્તા કોના હસ્તક હોય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કારોબારી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કારોબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઈ.પી.સી.-1860 ની કઈ કલમ લાગુ પડે છે ? 462 461 આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 462 461 આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2017/18 દરમિયાન વિદેશી વડાપ્રધાનોની ભારતયાત્રા સંદર્ભે યોગ્ય કાળક્રમવાળો વિકલ્પ પસંદ કરો ?(1) બેંન્જમિન નેત્યાનાડુ(2) ઇમેન્યુઅલ મેર્કોન (3) હસન રુહાની (4) વ્લાદિમિર પુતિન 1, 3, 2, 4 4, 3, 2, 1 1, 2, 3, 4 4, 2, 3, 1 1, 3, 2, 4 4, 3, 2, 1 1, 2, 3, 4 4, 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? ટાઇફૉઈડ શીતળા કૉલેરા ક્ષય ટાઇફૉઈડ શીતળા કૉલેરા ક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP