Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજીત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ કોસ્ટ
ગુજ ટોક
ગુજ ટાસ્ક
ગુજ કોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં" – કૃદંત ઓળખાવો.

હેત્વર્થ કૃદંત
ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP