Talati Practice MCQ Part - 4 31ના વર્ગથી મળતી સંખ્યામાંથી 24ના વર્ગથી મળતી સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે ? 385 278 366 267 385 278 366 267 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘અલ્લક દલ્લક’ કોની કૃતિ છે ? ગીજુભાઈ બધેકા હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે ગોવર્ધનરામ જોષી ગીજુભાઈ બધેકા હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે ? કલોલ ધોધંબા હાલોલ જાંબુઘોડા કલોલ ધોધંબા હાલોલ જાંબુઘોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સંધિ જોડો :- પુનર્ + અવતાર પુનઅતાર પુનવતાર પુનર્વતાર પુનર્અવતાર પુનઅતાર પુનવતાર પુનર્વતાર પુનર્અવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો :– ડોક્ટરે દર્દીને દવા આપી. સંબંધક અધિકરણ અપાદાન સંપ્રદાન સંબંધક અધિકરણ અપાદાન સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન' કયા રાજ્યમાં આવેલ છે ? પશ્ચિમ બંગાળ પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP