કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોંગ્રેસના પીઢનેતા અહેમદ પટેલનું નિધન થયું હતું, તેઓએ દતક લીધેલ 'વાંદરી' ગામ કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી તાપી ભરૂચ નર્મદા નવસારી તાપી ભરૂચ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પ્રોજેક્ટ નિકાસ'ને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે કઈ બેંકને રૂ.3000 કરોડ ફાળવ્યા છે ? SBI EXIM NABARD RBI SBI EXIM NABARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પર્સન ઓફ ધ યર' તરીકે PETA એ કયા અભિનેતાની તાજેતરમાં પસંદગી કરી હતી ? શ્રી આમિર ખાન શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અક્ષય કુમાર શ્રી અમિતાભ બચ્ચન શ્રી આમિર ખાન શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અક્ષય કુમાર શ્રી અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્દ્ર (INDRA) નામની દ્વિ-વાર્ષિક કવાયત ભારત અને રશિયા વચ્ચે કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 2004 વર્ષ 2007 વર્ષ 2003 વર્ષ 2005 વર્ષ 2004 વર્ષ 2007 વર્ષ 2003 વર્ષ 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જીવવિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણ નિષ્ણાત અજય દેસાઈનું નિધન થયું તે કયા ઉપનામથી મશહૂર હતા ? ફોરેસ્ટ મેન એલિફન્ટ મેન ટાઈગર મેન લેપર્ડ મેન ફોરેસ્ટ મેન એલિફન્ટ મેન ટાઈગર મેન લેપર્ડ મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ OTT પ્લેટફોર્મનું પૂરું નામ શું છે ? Over The Top Over Top Ten Over Top Television Over The Ten Over The Top Over Top Ten Over Top Television Over The Ten ANSWER DOWNLOAD GUJARATI MCQ APP