Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ?

ગોળ ગધેડાનો મેળો
પાલોદરનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
ચૂલ મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કયું અનુક્રમે જંગમ મિલકત અને સ્થાવર મિલકતનું જોડકું સાચું છે ?

એરોપ્લેન અને ઘર
સાયકલ અને બાઈક
ટેબલ અને બાઈક
જહાજ અને કબાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP