Gujarat Police Constable Practice MCQ Part - 3
રાષ્ટ્રિય ચળવળમાં નોંધપાત્ર ફાળો આપનાર ડો.એનીબેસન્ટ મુળ ક્યા દેશના મહિલા હતા ?

આયર્લેન્ડ
રશિયા
યુગોસ્લાવિયા
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય મહિલા જિમ્નાસ્ટિક ખેલાડી દિપા કરમાકર કયાં રાજ્યના ખેલાડી છે ?

ત્રિપુરા
મેઘાલય
આસામ
ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP