Gujarat Police Constable Practice MCQ Part - 3
પૃથ્વી પર સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે ?

સહારાનું રણ
અતકામાનુરણ
થરપાકરનું રણ
ગોબીનુ રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટ લાઈબ્રેરી સ્થાપવામાં કોનો ફાળો મહત્વનો છે ?

બેચરદાસ ઝવેરી
દલપતરામ
મહિપતરામ રૂપરામ
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ?

આપેલ તમામ
ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ
હાઈકોર્ટના ચાલુ કે માજી જજ
હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP