Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામા આવે છે ? મુગલ કાળ રાજપુત કાળ ગુપ્ત કાળ મૈર્ય કાળ મુગલ કાળ રાજપુત કાળ ગુપ્ત કાળ મૈર્ય કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખેડાયેલા ખેતરના અવશેષો કયા મથક પરથી મળી આવ્યા છે ? કાલીબંગા લોથલ મોહેં–જો–દડો રાખીગઢી કાલીબંગા લોથલ મોહેં–જો–દડો રાખીગઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો કોઇ વસ્તુની મૂળકિંમતના 5 ગણાએ તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર હોય તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 18 16 25 20 18 16 25 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 2022માં ફિફા વર્લ્ડકપ કયા દેશમાં યોજાશે ? ભારત વેનેઝુએલા બ્રિટન કતાર ભારત વેનેઝુએલા બ્રિટન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે ? નંદાદેવી એવરેસ્ટ કાંચનજંગા K2 અથવા ગોડવીન ઓસ્ટીન નંદાદેવી એવરેસ્ટ કાંચનજંગા K2 અથવા ગોડવીન ઓસ્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભદ્રનો કિલ્લો - એહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - એહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP