Gujarat Police Constable Practice MCQ Part - 3 કયુ બંદર ભારતના પૂર્વ કિનારે છે ? ન્હાવાશેવા કંડલા પારાદીપ માર્મગોવા ન્હાવાશેવા કંડલા પારાદીપ માર્મગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇ.પી.કો.- 1860ની કઈ કલમ મુજબ 'રાજય સેવક’ની વ્યાખ્યા આપવામાં આવી છે ? 23 20 21 22 23 20 21 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંધારણ ઘડનારી ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હોય છે ? સરદાર પટેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી ગાંધીજી સરદાર પટેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 આરોપીના રીમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય ? 30 દિવસ 60 દિવસ 90 દિવસ 15 દિવસ 30 દિવસ 60 દિવસ 90 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ બાબત કઈ કલમ છે, તે જણાવો. 503 થી 510 493 થી 498 490 થી 492 499 થી 502 503 થી 510 493 થી 498 490 થી 492 499 થી 502 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઐતિહાસિક સ્થળ ખજુરાહો કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP