Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રહો, ઉપગ્રહો, અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે ?

કિમિયોથેરાપી
કેપ્ટોલોજી
ક્રોનોલોજી
કોસ્મોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જીરૂ, વરિયાળી અને ઇસબગુલ માટે પ્રખ્યાત અને ભારતનું ગંજ બજાર તરીકે ઓળખાતું શહેર ક્યુ છે ?

ખંભાત
ઊંઝા
મઢી(સુરત)
જેતપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી અયોગ્ય બાબત શોધો.

ગિરધરભાઈ બાળ મ્યુઝિયમ – અમરેલી
એ.એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય – પાલનપુર
મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ– વડોદરા
ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય – કપડવંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા ગુજરાતના ધાર્મિક સ્થળો અને તેને લગતા સ્થાનિક જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.
(1) સત્તાધાર
(2) સોમનાથ
(3) સૂર્યમંદિર
(4) પાવાગઢ
(A) ગીર સોમનાથ
(B) જૂનાગઢ
(C) પંચમહાલ
(D) મહેસાણા

1-A, 2-D, 3-C, 4-B
1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ 25માં કઇ જોગવાઇ કરવામાં આવી છે ?

પોલીસ સમક્ષ કરેલી કબુલાતો
મામલેદાર સમક્ષ કરેલી કબુલાતો
ન્યાયધીશ સમક્ષ કરેલી કબુલાતો
વકીલ સમક્ષ કરેલી કબુલાતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય એવિડન્સ એકટ - 1872 માં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ?

અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
પ્રશ્નોના ઉત્તર બુધ્ધિની કસોટી પર ન હોય
આપેલ કોઇપણ પરીસ્થીતીમાં
અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP