Gujarat Police Constable Practice MCQ Part - 3 પંચતંત્રની રચના કોણે કરી ? કાકત્ય મુની વિષ્ણુ શર્મા નારદ મુની મહેશ શર્મા કાકત્ય મુની વિષ્ણુ શર્મા નારદ મુની મહેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલા કાચના ગ્લાસમાં મુકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે ? આપેલ તમામ વક્રીભવન પ્રકિર્ણન પરાવર્તન આપેલ તમામ વક્રીભવન પ્રકિર્ણન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કયાં આવેલ છે ? અમદાવાદ ગાંધીનગર વડોદરા વલ્લભ વિદ્યાનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા વલ્લભ વિદ્યાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 498 – ક મુજબ ત્રાસ એટલે ? પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ ભારતમાંથી અપહરણ કરવામા આવ્યું હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 7 વર્ષ સુધીની કેદ અને દંડ 8 વર્ષ સુધીની કેદ અને દંડ 9 વર્ષ સુધીની કેદ અને દંડ 5 વર્ષ સુધીની કેદ અને દંડ 7 વર્ષ સુધીની કેદ અને દંડ 8 વર્ષ સુધીની કેદ અને દંડ 9 વર્ષ સુધીની કેદ અને દંડ 5 વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP