Gujarat Police Constable Practice MCQ Part - 3 પોળોના જંગલ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા બનાસકાંઠા ડાંગ વલસાડ સાબરકાંઠા બનાસકાંઠા ડાંગ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ટકાવારીની દષ્ટિએ જોવામાં આવે, તો કયા જિલ્લામાં સૌથી વધારે ગીચ જંગલ આવેલ છે ? પંચમહાલ ગાંધીનગર ડાંગ દાહોદ પંચમહાલ ગાંધીનગર ડાંગ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો -1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઈએ ? ફકત બે ફકત એક બે અથવા તેથી વધુ આપેલ પૈકી એક પણ નહીં ફકત બે ફકત એક બે અથવા તેથી વધુ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડની કલમ 82 મુજબ.... બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાઈત અપ–પ્રવેશ માટે વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઇ.પી.સી.- 1860 ની કઈ કલમ લાગુ પડે છે ? 461 આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 462 461 આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 462 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP