Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં ત્રિવેણી કુંડ કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ પાટણ જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સેકન્ડ પેફરન્સ મતગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવનાર રાષ્ટ્રપતિ કોણ છે ? નીલમ સંજીવ રેડ્ડી પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી વી.વી. ગીરી નીલમ સંજીવ રેડ્ડી પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કઈ ગેરબંધારણીય સંસ્થાઓના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે ? આપેલ તમામ રાષ્ટ્રીય એકતા પરિષદ નીતિઆયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ આપેલ તમામ રાષ્ટ્રીય એકતા પરિષદ નીતિઆયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બદનક્ષીની શિક્ષા IPC - 1860 ની કઇ કલમમાં છે ? 499 506 503 500 499 506 503 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એરંડાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે ? મહીસાગર બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના માનવ ગરીમા યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના માનવ ગરીમા યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP