Gujarat Police Constable Practice MCQ Part - 3 એક દિવસ સૂર્યાસ્ત સમયે બે ભાઈઓ સાહિલ અને દિપ સામસામે ઊભા રહી વાતો કરી રહ્યા હતાં. જો દિપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ પડી રહ્યો હોય, તો સાહિલ કઈ દિશામાં મોઢું રાખીને ઊભો હશે ? પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હોસ્પિટલમાં મેનેજર દ્વારા હોસ્પિટલમાં કોઇપણ સ્ત્રી સાથે થયેલ સંભોગ ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 395 376 (C) 376 (D) 376 395 376 (C) 376 (D) 376 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના કયારે થઈ ? 1957 1953 1950 1963 1957 1953 1950 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘જિપ્સી’ તખલ્લુસ કોનું છે ? કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ ભોગીલાલ ગાંધી બરકતઅલી વિરાણી કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ ભોગીલાલ ગાંધી બરકતઅલી વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મસુરી કયા રાજ્યમાં આવેલ છે ? ઉત્તરાખંડ કેરળ પશ્ચિમબંગાળ સિક્કિમ ઉત્તરાખંડ કેરળ પશ્ચિમબંગાળ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC -1860 ના સામાન્ય અપવાદો પ્રકરણ-4 માં કઈ કલમોનો સમાવેશ થાય છે ? 76 થી 106 90 થી 106 85 થી 106 80 થી 105 76 થી 106 90 થી 106 85 થી 106 80 થી 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP